Skip to main content
Skip to main content
Guj

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

About Us InnerPage Slider

NHSRCL એ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (C-5 પેકેજ) માટે વડોદરામાં HSR સ્ટેશન સહિત લગભગ 8 કિમીના વાયડક્ટની ડિઝાઇન અને બાંધકામ માટે 9મી ફેબ્રુઆરી 2022ના રોજ લાર્સન એન્ડ ટુબ્રો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.