Skip to main content
Skip to main content
Guj

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

myth-vs-fact-banners1

મીડિયા બ્રીફ: MAHSR કોરિડોર પર 100 કિલોમીટર પિયર કામ પૂર્ણ

Published Date

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગુજરાત રાજ્ય (352 કિમી)માં 100 કિલોમીટર પિયરનું કામ પૂર્ણ કરવાનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યો છે.

અન્ય વિગતો નીચે મુજબ છે:

  1. ગુજરાત રાજ્યમાં પ્રોજેક્ટ અપડેટ
    • 100 કિમીના પટ પર પિયરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
    • 193 કિમી લંબાઈ પર પાઈલ કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
    • 9.2 કિમીનો વાયડક્ટ પૂર્ણ થયો છે, જેમાં નવસારી પાસે 2.5 કિમીનો સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 6.7 કિમીનું નિર્માણ સામેલ છે.
    • ગર્ડર કાસ્ટિંગ - 22.7 કિમી ગર્ડર કાસ્ટ કરવામાં આવ્યા છે અને 9.2 કિમી ગર્ડર લગાવવામાં આવ્યા છે.
    • ગુજરાત અને ડીએનએચના 8 જિલ્લાઓમાંથી પસાર થતા સમગ્ર સંરેખણ પર બાંધકામનું કામ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે.
    • વાપીથી સાબરમતી સુધીના 8 એચએસઆર સ્ટેશનો પર વિવિધ તબક્કામાં બાંધકામ કાર્ય ચાલી રહ્યું છે.
    • નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી મહત્વપૂર્ણ નદીઓ પર બ્રિજનું કામ પ્રગતિમાં છે.
       
  2. જમીન સંપાદનની સ્થિતિ:
    • કુલ: - 97.82%
    • ગુજરાત: - 98.87%
    • ડીએનએચ: - 100%
    • મહારાષ્ટ્ર: - 95.45%
    • મહારાષ્ટ્રમાં જમીન કબજાની સ્થિતિ 73.83% છે.