ફોટો ગેલેરી
24મી જાન્યુઆરી 2022ના રોજ NHSRCL કોર્પોરેટ ઓફિસ ખાતે 'નૈતિક કાર્ય સંસ્કૃતિ' પર એક તકેદારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપ શ્રી ઘનશ્યામ બંસલ, ભૂતપૂર્વ CVO/DMRC દ્વારા કરવામાં આવ્યો હતો અને સત્રમાં કોર્પોરેટ અને પ્રોજેક્ટ ઓફિસોના અધિકારીઓએ
એનએચએસઆરસીએલ અમદાવાદા સાઈટ ઓફિસ દ્વારા 26મી ઓક્ટોબર,2021ના રોજ ‘’પ્રિવેન્શન વિજીલન્સ” અંગે પ્રેઝન્ટેશનની રજૂઆત
હાઈ-સ્પીડ રેલ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટ, વડોદરા દ્વારા 31મી ઓક્ટોબર,2021ના રોજ એક શોર્ટ સ્કીટ “કોશિશ”નું આયોજન
તકેદારી જાગૃતિ સપ્તાહ 2021ના ભાગરૂપે 30મી ઑક્ટોબર 2021ના રોજ NHSRCL કૉર્પોરેટ અને વિવિધ પ્રોજેક્ટ ઑફિસમાં આયોજિત સાયક્લોથોન અને વૉકૅથોનની ઝલક

તકેદારી જાગૃતિ સપ્તાહ 2021 નિમિત્તે, 26મી ઓક્ટોબર 2021ના રોજ NHSRCL અમદાવાદ કાર્યાલય ખાતે કર્મચારીઓને અખંડિતતાની પ્રતિજ્ઞા આપવામાં આવી હતી.
તકેદારી જાગૃતિ સપ્તાહ 2021 નિમિત્તે, 26મી ઓક્ટોબર 2021ના રોજ NHSRCL વડોદરા કાર્યાલય ખાતે કર્મચારીઓને અખંડિતતાની પ્રતિજ્ઞા આપવામાં આવી હતી.