અમદાવાદમાં વર્કશોપનું કામ પ્રગતિ પર છે
સાબરમતી હબ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ધમધોકાટ ચાલી રહ્યું છે
અમદાવાદના એક કાર્યસ્થળે બે મશીન એકબીજાની સાથે મળીને કામ કરી રહ્યા છે
સાબરમતી હબ આકાર ધારણ કરી રહ્યું છે (12 ડિસેમ્બર, 2020ના રોજનું સ્ટેટસ)
અમદાવાદના ફ્લેશ બટ વેલ્ડિંગ એન્જીનિયરિંગ વર્કશોપ ખાતે ઉપકરણોને ઇન્સ્ટોલ કરાઇ રહ્યા છે
અમદાવાદ FBW વર્કશોપ ખાતે ઉપકરણોનું ઇન્સ્ટોલશન કરાઇ રહ્યું છે
સાબરમતી ડેપો સુધીનો માર્ગ મોકળો કરવા માટે CPOH વર્કશોપનું કામ પૂર્ણ થવાની નજીક છે
અમદાવાદના ફ્લેશ બટ વેલ્ડિંગ વર્કશોપ ખાતે ચાલી રહેલું બાંધકામ
FBW એન્જિનિયરિંગ વર્કશોપ ખાતે ચાલી રહેલું નિર્માણકાર્ય
ઇનકમ રિસ્ટોરેશન પ્લાન હેઠળ અમદાવાદ સ્થિત તાલીમ સંસ્થાનમાં બાંધકામની તાલીમ
ઇનકમ રિસ્ટોરેશન પ્લાન હેઠળ અમદાવાદ સ્થિત તાલીમ સંસ્થાનમાં બાંધકામની તાલીમ
ઇનકમ રિસ્ટોરેશન પ્લાન હેઠળ અમદાવાદ સ્થિત તાલીમ સંસ્થાનમાં બાંધકામની તાલીમ