છબી ગેલેરી
એનએચએસઆરસીએલ અને મેસર્સ એમ.જી કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે 17 સપ્ટેમ્બર 2021 ના રોજ પેકેજ એમએએચએસઆર-પી-1 (બી) અને એમએએચએસઆર-પી-1 (સી) માટે કરાર સમજૂતી પર હસ્તાક્ષર સમારોહ
સુરતમાં એશિયાની સૌથી વિશાળ જીઓટેકનિકલ લેબ ખાતે તાલીમ કાર્યક્રમમાં ભાગ લેતી વખતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એસવીએનઆઈટી)ના વિદ્યાર્થીઓએ તાલીમ સત્રમાં ભાગ લીધો છે.
સુરતમાં એશિયાની સૌથી વિશાળ જીઓટેકનિકલ લેબ ખાતે તાલીમ કાર્યક્રમમાં ભાગ લેતી વખતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એસવીએનઆઈટી)ના વિદ્યાર્થીઓએ તાલીમ સત્રમાં ભાગ લીધો છે.
રેલવે બાબતોના માનનિય પ્રધાન શ્રી અશ્વિની વૈશ્ણવે 09 સપ્ટેમ્બર,2021ના રોજ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR)ના બાંધકામ માટે ફુલ સ્પાન લોંચિંગ ઈક્વિપમેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.
ઘરઆંગણાની ડિઝાઈન ધરાવતી અને ઉત્પાદક સ્ટ્રેડલ કેરિયર એમએએચએસઆર પ્રોજેક્ટના બાંધકામની કામગીરીને વેગ આપી રહી છે.
ઘરઆંગણાની ડિઝાઈન ધરાવતી અને ઉત્પાદક ગિરડર ટ્રાન્સપોર્ટર એમએએચએસઆર પ્રોજેક્ટના બાંધકામની કામગીરીને વેગ આપી રહી છે.
મુંબઈ અમદાવાદા હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે એમએએચએસઆર અલાઇમેન્ટ સાથે વિવિધ વિભાગોમાં બાંધકામને લગતી કામગીરીમાં સારા પ્રમાણમાં પ્રગતિ થઈ રહી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ 2021 ના રોજ આણંદ એચએસઆર સ્ટેશન સાઇટ પર છોડની રોપણી કરતા એનએચએસઆરસીએલના અધિકારી