છબી ગેલેરી
26 ફેબ્રુઆરી, 2021ના રોજ અમારા મહત્વપૂર્ણ O&M નેતાઓ અને તમામ સહયોગીઓ જેઓ જાપાની ભાષા શિખી રહ્યા છે તેમના માટે NHSRCL દ્વારા ‘સિકાત્સુશુકાઇઃ જાપાનમાં જીવનનો પરિચય’ નામક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

NHSRCL દ્વારા નિર્મિત CPOH વર્કશોપ અને સાબરમતી સ્ટોર બિલ્ડિંગને 9 ફેબ્રુઆરી, 2021ના રોજ પશ્ચિમ રેલવેને સુપરત કરાયા હતા

10 ફેબ્રુઆરી 2021ના રોજ વલસાડ (ગુજરાત) નજીક C-4 કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે પાયાના કામ માટે કોન્ક્રીટની ઠાલવણી