છબી ગેલેરી
દિલ્હી વારાણસી વચ્ચે પ્રસ્તાવિત હાઇ સ્પીડ રેઇલ કૉરિડોર માટે પ્રથમ એરિયલ LiDAR સરવે માટે NHSRCLની ટીમ તૈયાર છે
દિલ્હી વારાણસી વચ્ચે પ્રસ્તાવિત હાઇ સ્પીડ રેઇલ કૉરિડોર માટે પ્રથમ એરિયલ LiDAR સરવે માટેની તૈયારીઓ ચાલી રહી છે
હસ્તાક્ષર કાર્યક્રમ દરમિયાનનો ગ્રુપ ફોટોગ્રાફ. શ્રી. વી.કે. યાદવ, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને ચેરમેન રેલવે બોર્ડ (સ્ક્રીન પર) જમણેથી ડાબે (ઉપર): શ્રી એ.કે.બિજલવાન (ડિરેક્ટર/ફાઇનાન્સ), શ્રી. એસ.વી. દેસાઇ (પૂર્ણ કાલિન ડિરેક્ટર/L&T), હિઝ એક્સિલેન્સી શ્રી સાતો
શ્રી અચલ ખરે (MD,NHSRCL) 26 નવેમ્બર, 2020ના રોજ C-4 કોન્ટ્રાક્ટ સમજૂતી પર હસ્તાક્ષર કરવાના કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા છે.