મુખ્ય સામગ્રી પર જાઓ

NATIONAL HIGH SPEED RAIL CORPORATION LIMITED

नेशनल हाई स्पीड रेल कॉर्पोरेशन लिमिटेड

મીડિયા સંક્ષિપ્ત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે - 48 પર 260 મીટર લાંબા PSC બ્રિજનું બાંધકામ 18 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થયું

Published Date
  • ગુજરાતના નવસારી જિલ્લાના આમદપુર ગામમાં દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 (ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને) પરથી પસાર થતી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરનું વાયડક્ટ
  • આ 260 મીટર લાંબો બ્રિજ એસબીએસ (સ્પાન બાય સ્પાન) પદ્ધતિથી હાઇવે પર પૂર્ણ થયેલો પહેલો પીએસસી બેલેન્સ્ડ કેન્ટીલીવર બ્રિજ છે
  • પુલમાં 104 સેગમેન્ટ છે જેમાં 50 + 80 + 80 + 50 મીટરના ચાર સ્પાન્સનો સમાવેશ થાય છે.
  • આ પુલ સુરત અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે.
  • NH 48 એ દેશના સૌથી વ્યસ્ત હાઈવે પૈકીનો એક છે, તેથી હાઈવે પર લોન્ચિંગ સાવચેતીપૂર્વકના આયોજન અને અમલીકરણની ચોકસાઈ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું.
Related Images