માહિતીનાં અધિકારનાં (આરટીઆઇ) અધિનિયમની કલમ 4(1)(સી) અંતર્ગત વિગતો
આરટીઆઇ અધિનિયમ 2005 ની કલમ 4(1)(સી)
આરટીઆઇ અધિનિયમ 2005 ની કલમ 4(1)(સી)
જાહેર જ્નતાને પ્રભાવિત કરતી મહત્વની નીતિઓ ઘડતી વખતનાં અથવા નિર્ણયો જાહેર કરતી વખતનાં તમામ સંબંધિત તથ્યો
કંપનીએ પુનઃસ્થાપન અને પુનર્વસન (આરએન્ડઆર) હેતું માટે ગોઠવણથી અસરગ્રસ્ત ગામડાઓમાં હિતધારકો સાથે પરામર્શનું આયોજ્ન કર્યુ છે. વ્યાપક પરામર્શ બાદ, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (એસઆઇએ), રીસેટલમેન્ટ એક્શન પ્લાન (આરએપી) અહેવાલો, અને ઇન્ડિજીનીયસ પીપલ્સ પ્લાન (આઇપીપી) ને આખરી રૂપ આપી અને વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યા છે.