થાણે બુલેટ ટ્રેન સ્ટેશન ઉલ્હાસ નદીની નજીક આવેલું છે. તેથી સ્ટેશનના પ્રવેશદ્વારના મકાનની છતની રચના મોજાંની છાપ તરીકે બનાવવામાં આવી છે