વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇન શહેરમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા વડના વૃક્ષોની પ્રોફાઇલ અને પર્ણસમૂહથી પ્રેરિત છે